gu_tn/luk/08/52.md

549 B

all were mourning and wailing for her

આ સંસ્કૃતિમાં દુ:ખ બતાવવાની સામાન્ય રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાંના બધા લોકો બતાવી રહ્યા હતા કે તેઓ કેટલા દુ:ખી હતા અને મોટેથી રડી રહ્યા હતા કારણ કે છોકરી મૃત્યુ પામી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)