gu_tn/luk/08/51.md

823 B

When he came to the house

જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે. ઈસુ યાઈર સાથે ત્યાં ગયા. ઈસુના કેટલાક શિષ્યો પણ તેમની સાથે ગયા.

he did not allowed anyone ... except Peter and John and James, and the father of the child and her mother

આ હકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ ફક્ત પિતર, યોહાન, યાકૂબ અને છોકરીના માતા-પિતાને તેમની સાથે અંદર આવવાની મંજૂરી આપી

the father of the child

આ યાઈરનો ઉલ્લેખ કરે છે .