gu_tn/luk/08/48.md

1.2 KiB

Daughter

સ્ત્રી સાથે બોલવાની આ એક નમ્ર રીત હતી. તમારી ભાષામાં આ દયા બતાવવાની બીજી રીત હોઈ શકે છે.

your faith has made you well

તારા વિશ્વાસને કારણે, તું સારી થઈ છે. અમૂર્ત નામ ""વિશ્વાસ"" ને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેં વિશ્વાસ કર્યો તે કારણે, તું સાજી થઈ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Go in peace

આ રૂઢિપ્રયોગ એ ""આવજો"" કહેવાની અને તે જ સમયે આશીર્વાદ આપવાની એક રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તું જાય છે, ત્યારે હવે ચિંતા કરીશ નહિ"" અથવા ""જ્યારે તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)