gu_tn/luk/08/47.md

1.1 KiB

that she could not escape notice

કે તેણીએ જે કર્યું હતું તે એ ગુપ્ત રાખી શકતી ન હતી. તેણીએ શું કર્યું તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેણી તેને ગુપ્ત રાખી શકી નહિ કે તેણીએ જ ઈસુને સ્પર્શ કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

she came trembling

તે ડરથી ધ્રૂજતી આવી

fell down before him

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈસુની સામે નમી ગઈ"" અથવા 2) ""ઈસુના પગ આગળ જમીન પર સૂઈ ગઈ."" તે આકસ્મિક રીતે પડી ન હતી. તે ઈસુને માટે નમ્રતા અને આદરની નિશાની હતી.

In the presence of all the people

સર્વ લોકોની નજરમાં