gu_tn/luk/08/46.md

1.1 KiB

Someone did touch me

આ હેતુસર ""સ્પર્શ"" ને ટોળાના આકસ્મિક સ્પર્શથી અલગ પાડવો મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ ઇરાદાપૂર્વક મને સ્પર્શ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I know that power has gone out from me

ઈસુએ પરાક્રમ ગુમાવ્યું નહિ કે નિર્બળ થયા નહિ, પરંતુ પરાક્રમે તે સ્ત્રીને સાજાપણું આપ્યું. વૈકલ્પિક અનુવાદ: ""હું જાણું છું કે સાજાપણાંનું પરાક્રમ મારામાંથી નીકળ્યું છે"" અથવા ""મને લાગ્યું કે મારા પરાક્રમે કોઈને સાજાપણું આપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)