gu_tn/luk/08/45.md

742 B

the crowds of people ... are pressing against you

એમ કહીને, પિતર સૂચિત કરી રહ્યો હતો કે કોઈએ પણ ઈસુને સ્પર્શ કર્યો હશે. જો જરૂરી હોય તો આ ગર્ભિત માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લોકો તમારી આસપાસ પડાપડી કરે છે અને તમારી સામે દબાણ કરે છે, તેથી તેમાંના કોઈએ તમને સ્પર્શ કર્યો હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)