gu_tn/luk/08/44.md

551 B

touched the edge of his coat

તેના ઝભ્ભાના કિનારીને સ્પર્શ કર્યો. યહૂદી માણસો ઈશ્વરના નિયમ પ્રમાણે તેમના વિધિગત પહેરવેશના ભાગ રૂપે તેમના ઝભ્ભાની ધાર પર લટકતું શોભાનું ફૂમતું પહેરતા હતા. આ સંભવત એ જ છે જે તેણીએ સ્પર્શ્યુ હતું.