gu_tn/luk/08/43.md

1.1 KiB

there was a woman

આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

with a flow of blood

રક્તનો પ્રવાહ હતો. જ્યારે તેના માટે તે સામાન્ય સમય ન હતો ત્યારે પણ તેણીને લગભગ તેના ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો ઉલ્લેખ કરવાની વિનમ્ર રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

was not able to be healed by anyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈપણ તેને સાજી કરી શક્યું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)