gu_tn/luk/08/42.md

784 B

was dying

મૃત્યુ પામવાની હતી

As Jesus was on his way

કેટલાક અનુવાદકોએ પહેલા કહેવાની જરૂર પડી શકે કે ઈસુ યાઈર સાથે જવા માટે સંમત થયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેથી ઈસુ તેની સાથે જવા માટે સંમત થયા. જ્યારે તેઓ તેમના રસ્તામાં હતા ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the crowds of people were pressing around him

લોકો ઈસુની આસપાસ ચુસ્તપણે ટોળું વળી રહ્યા હતા