gu_tn/luk/08/40.md

773 B

General Information:

આ કલમો યાઈર વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેના શિષ્યો સરોવરની બીજી બાજુ ગાલીલમાં પાછા ફરે છે, ત્યારે તે સભાસ્થાનના શાસકની 12 વર્ષની દીકરી તેમજ 12 વર્ષથી રક્તસ્રાવવાળી એક સ્ત્રીને સાજી કરે છે.

the crowd welcomed him

ટોળાએ તેમનું આનંદથી સ્વાગત કર્યું