gu_tn/luk/08/38.md

585 B

The man

આ કલમોની ઘટનાઓ ઈસુ હોડીમાં ગયા તે પહેલા બની. તેને શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અને તેમના શિષ્યો ગયા તે પહેલાં, તે વ્યક્તિ"" અથવા ""ઈસુ અને તેમના શિષ્યોએ સફર શરૂ કરી તે પહેલા, તે વ્યક્તિ