gu_tn/luk/08/36.md

734 B

those who had seen it

તેઓ જેઓએ જે બન્યું હતું તે જોયું હતું

the man who had been possessed by demons had been healed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ તે વ્યક્તિને સાજો કર્યો હતો જેને દુષ્ટાત્માઓ વળગ્યા હતા"" અથવા ""ઈસુએ તે વ્યક્તિને સાજો કર્યો હતો જે દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)