gu_tn/luk/08/35.md

1.1 KiB

found the man from whom the demons had gone out

તે વ્યક્તિને જોયો કે જેને દુષ્ટાત્માઓએ છોડી દીધો હતો

in his right mind

સમજદાર અથવા ""સામાન્ય રીતે વર્તનાર

sitting at the feet of Jesus

અહીં પગ આગળ બેસવું એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""નમ્રતાથી નજીકમાં બેસવું"" અથવા ""ની સામે બેસવું"" થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુની સામે જમીન પર બેઠો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

they were afraid

તેઓ ઈસુથી ડરતા હતા તે સ્પષ્ટપણે જણાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ઈસુથી ડરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)