gu_tn/luk/08/33.md

739 B

So the demons came out

તેથી"" શબ્દનો ઉપયોગ અહીં સમજાવવા માટે કરવામાં આવ્યો છે કે દુષ્ટાત્માઓ માણસની બહાર આવ્યા તેનું કારણ એ હતું કે ઈસુએ તેઓને કહ્યું હતું કે તેઓ ભૂંડમાં જઈ શકે છે.

rushed

ખૂબ જ ઝડપથી દોડ્યા

the herd ... was drowned

ટોળું ... ડૂબી મર્યું. એકવાર ભૂંડો પાણી ગયા પછી કોઈપણ તેઓને ડૂબી જવાનું કારણ ન હતું.