gu_tn/luk/08/29.md

1.1 KiB

many times it had seized him

ઘણી વખત તેણે વ્યક્તિનો કાબૂ લીધો હતો અથવા ""ઘણી વખત તે તેની અંદર પ્રવેશ્યો હતો."" ઈસુ તે વ્યક્તિને મળ્યા તે પહેલાં દુષ્ટાત્માએ ઘણીવાર શું કર્યું તે વિશે જણાવે છે.

though he was bound ... and kept under guard

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે લોકો તેને સાંકળો અને બેડીઓથી બાંધીને તેની રક્ષા કરતાં હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he would be driven by the demon

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દુષ્ટાત્મા તેને જવા દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)