gu_tn/luk/08/27.md

1.4 KiB

a certain man from the city

ગેરસા શહેરનો એક વ્યક્તિ

a certain man from the city ... having demons

વ્યક્તિને દુષ્ટાત્મા વળગ્યો હતો; તે દુષ્ટાત્માઓવાળું શહેર ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""શહેરનો એક ચોક્કસ વ્યક્તિ, અને તે વ્યક્તિને દુષ્ટાત્માઓ વળગ્યા હતા

having demons

જે દુષ્ટાત્માઓ દ્વારા નિયંત્રિત થતો હતો અથવા ""જેને દુષ્ટાત્માઓ નિયંત્રિત કરતાં હતા

For a long time he had worn no clothes ... but among the tombs

તે દુષ્ટાત્માઓ વળગેલ વ્યક્તિ વિશે પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

he had worn no clothes

તેણે વસ્ત્રો પહેર્યા ન હતા

the tombs

આ કદાચિત ગુફાઓ અથવા નાની ઇમારતોવાળી જગ્યાઓ છે જ્યાં લોકો મૃતદેહો મૂકે છે જેનો ઉપયોગ વ્યક્તિ આશ્રય માટે કરી શકે છે.