gu_tn/luk/08/25.md

1.3 KiB

Where is your faith?

ઈસુએ તેઓને હળવાશથી ઠપકો આપ્યો કેમ કે તેઓ તેમની સંભાળ લેશે એવો તેઓ વિશ્વાસ કરતાં નથી. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ!"" અથવા ""તમારે મારા પર વિશ્વાસ કરવો જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Who then is this ... obey him?

આ કેવા પ્રકારના માણસ છે ... તેમને આધીન થાય છે? આ પ્રશ્ન અચંબો અને મૂંઝવણ વ્યક્ત કરે છે કે કેવી રીતે ઈસુ વાવાઝોડાને કાબૂમાં રાખવા સક્ષમ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Who then is this, that he commands ... obey him?

આ બે વાક્યોમાં ફેરવી શકાય: ""તો પછી આ કોણ છે? તે આદેશ આપે છે ... તેમને આધીન થાય છે!