gu_tn/luk/08/23.md

961 B

as they sailed

જેમ તેઓ ગયા

he fell asleep

ઊંઘવા લાગ્યા

a terrible windstorm came down

ખૂબ તીવ્ર પવનનું તોફાન શરૂ થયું અથવા ""અચાનક જ ખૂબ તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો

their boat was filling with water

ભારે પવનને કારણે ઊંચા મોજાં આવ્યા હતા જેનાથી હોડીની આજુબાજુ પાણી ફરી વળ્યા હતા. આ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવનને કારણે ઊંચા મોજાં ઉઠ્યા જેણે તેમની હોડીને પાણીથી ભરવાનું શરૂ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)