gu_tn/luk/08/22.md

815 B

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો ગન્ને-સરેત સરોવર પાર કરવા હોડીનો ઉપયોગ કરે છે. શિષ્યો ઉદ્દભવેલા તોફાન દ્વારા ઈસુના સામર્થ્ય વિશે વધુ શીખે છે.

the lake

આ ગન્ને-સરેતનું સરોવર છે, જેને ગાલીલનો સમુદ્ર પણ કહેવામાં આવે છે.

They set sail

આ અભિવ્યક્તિનો અર્થ છે કે તેઓએ તેમના વહાણમાં સરોવરની બીજી બાજુ મુસાફરી કરવાનું શરૂ કર્યું.