gu_tn/luk/08/21.md

785 B

My mother and my brothers are those who hear the word of God and do it

આ રૂપક વ્યક્ત કરે છે કે જે લોકો ઈસુને સાંભળવા આવતા હતા, તે તેમના માટે એટલા જ અગત્યના હતા જેટલા તેમના પોતાના પરિવારજનો હતા. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેનું પાલન કરે છે તે મારી મા તથા મારા ભાઈઓ સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of God

વચન જે ઈશ્વર બોલ્યા છે