gu_tn/luk/08/19.md

564 B

brothers

આ ઈસુના નાના ભાઈઓ હતા - મરિયમ અને યૂસફના બીજા પુત્રો જે ઈસુ પછી જન્મ્યા હતા. જોકે ઈસુના પિતા ઈશ્વર હતા, અને તેઓના પિતા યૂસફ હતા, તોપણ પારિભાષિક રીતે તેઓ તેમના સાવકા ભાઈઓ હતા. સામાન્ય રીતે આ વિગતનું અનુવાદ થતું નથી.