gu_tn/luk/08/17.md

954 B

nothing is hidden that will not be made known

આ બેવડા નકારાત્મક વાક્યને હકારાત્મક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે સઘળું ગુપ્ત છે તે ઉઘાડું કરવામાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

nor is anything secret that will not be known and come into the light

આ બેવડા નકારાત્મક વાક્યને હકારાત્મક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જે સર્વ ગુપ્ત છે તેને ઉઘાડું કરવામાં આવશે અને તે પ્રકાશમાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)