gu_tn/luk/08/15.md

1.5 KiB

the ones that fell on the good soil, these are the ones

સારી જમીન પર પડેલું બીજ લોકોને રજૂ કરે છે અથવા ""દ્રષ્ટાંતમાં બીજ કે જે સારી જમીન પર પડ્યું તે લોકોને રજૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

hearing the word

સંદેશ સાંભળીને

with an honest and good heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અથવા ઇરાદા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રામાણિક અને સારી ઇચ્છા સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

bear fruit with patient endurance

ધીરજથી સહન કરીને ફળ ઉત્પન્ન કરો અથવા ""સતત પ્રયત્નો દ્વારા ફળ ઉત્પન્ન કરો."" ફળ એ સારા કાર્યો માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તંદુરસ્ત છોડ જે સારા ફળ ઉત્પન્ન કરે છે, તે સતત કામ કરીને સારા કાર્યો ઉત્પન્ન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)