gu_tn/luk/08/14.md

2.2 KiB

The ones that fell among the thorns, these are

કાંટાઓ વચ્ચે પડેલા બીજ લોકોને રજૂ કરે છે અથવા ""દ્રષ્ટાંતમાં કાંટા વચ્ચે પડેલા બીજ લોકોને રજૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they are choked ... pleasures of this life

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જીવનની ચિંતાઓ અને ધન અને આનંદ તેમને ગૂંગળાવી દે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the cares

વસ્તુઓ જેના વિશે લોકો ચિંતા કરે છે

pleasures of this life

આ જીવનમાંની વસ્તુઓ કે જેનો લોકો આનંદ માણે છે

they are choked by the cares and riches and pleasures of this life, and they do not produce mature fruit

આ રૂપક નકામો છોડ કેવી રીતે પ્રકાશ અને પોષક તત્ત્વોને કાપી નાખે છે અને તેને વધતા અટકાવે છે તેની રીતનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ જેમ નીંદણ સારા છોડને વધતા અટકાવે છે, તેમ તેમ આ જીવનની ચિંતાઓ, ધન અને આનંદ આ લોકોને પરિપક્વ થતાં અટકાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they do not produce mature fruit

તેઓ પાકા ફળ આપતા નથી. પાકા ફળ એ સારા કાર્યો માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી જેમ છોડ પાકું ફળ આપતું નથી, તેમ તેઓ સારા કાર્યો ઉત્પન્ન કરતાં નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)