gu_tn/luk/08/13.md

1.1 KiB

The ones on the rock

પથરાળ જમીન પર જે બીજ પડ્યા તેઓ. ઈસુ જણાવે છે કે બીજને જ્યારે લોકો સાથે સંબંધિત કરવામાં આવે છે ત્યારે શું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પથરાળ જમીન પર પડેલા બીજ લોકોને રજૂ કરે છે"" અથવા ""દ્રષ્ટાંતમાં પથરાળ જમીન પર પડેલા બીજ લોકોને રજૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the rock

પથરાળ જમીન

in a time of testing

જ્યારે તેઓ મુશ્કેલીનો અનુભવ કરે છે

they fall away

આ રૂઢિપ્રયોગનો અર્થ ""તેઓ વિશ્વાસ કરવાનું બંધ કરે"" અથવા ""તેઓ ઈસુને અનુસરવાનું બંધ કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)