gu_tn/luk/08/12.md

2.5 KiB

The ones along the path are

બીજ કે જે રસ્તાની કોરે પડ્યા છે તેઓ. ઈસુ જણાવે છે કે બીજને જ્યારે લોકો સાથે સંબંધિત કરવામાં આવે છે ત્યારે શું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રસ્તાની કોરે પડેલા બીજ લોકોને રજૂ કરે છે"" અથવા ""દ્રષ્ટાંતમાં, બીજ કે જે રસ્તાની કોરે પડ્યા છે તે લોકોને રજૂ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

are those who

ઈસુ લોકો વિશે કંઇક દર્શાવતા બીજ વિશે એવી રીતે બોલે છે જાણે બીજ લોકો હોય. વૈકલ્પિક અનુવાદ: ""બતાવો તે લોકોનું શું થાય છે જેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the devil comes and takes away the word from their hearts

અહીં ""હૃદયો"" એ લોકોના મન અથવા આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""શેતાન આવે છે અને તેમના આંતરિક વિચારોમાંથી ઈશ્વરનું વચન લઈ જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

takes away

દ્રષ્ટાંતમાં બીજને છીનવી લેનાર પક્ષી એક રૂપક હતું. તમારી ભાષામાં એવા શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો કે જે તે ચિત્રને દર્શાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

so they may not believe and be saved

આ શેતાનનો હેતુ છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે શેતાન વિચારે છે કે, 'તેઓએ વિશ્વાસ ન કરવો જોઈએ અને તેઓનું તારણ ન થવું જોઈએ'"" અથવા ""તેથી એવું નહિ બને કે તેઓ વિશ્વાસ કરે અને ઈશ્વર તેઓને બચાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)