gu_tn/luk/08/10.md

2.3 KiB

To you has been granted to know the mysteries of the kingdom of God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તમને નું જ્ઞાન આપ્યું છે ... ઈશ્વર"" અથવા ""ઈશ્વરે તમને સમજવા માટે સક્ષમ બનાવ્યા છે ... ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the mysteries of the kingdom of God

આ સત્યો છે જેને છુપાવી દેવામાં આવ્યા છે, પરંતુ ઈસુ હવે તેમને પ્રગટ કરી રહ્યા છે.

to the rest

અન્ય લોકો માટે. આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુના શિક્ષણને નકાર્યું અને તેમને અનુસર્યા નહિ.

Seeing they may not see

જોકે તેઓ જોશે છતાં, તેઓ સમજી શકશે નહિ. આ અવતરણ પ્રબોધક યશાયામાંથી લેવામાં આવ્યું છે. કેટલીક ભાષાઓમાં ક્રિયાપદના પદાર્થને દર્શાવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે તેઓ વસ્તુઓ જુએ છે, તોપણ તેઓ તેમને સમજી શકશે નહિ"" અથવા ""જોકે તેઓ બાબતો બનતી જુએ છે, તોપણ તેઓ તેનો શો અર્થ થાય છે તે સમજી શકશે નહિ

hearing they may not understand

જોકે તેઓ સાંભળે, તેઓ સમજશે નહિ. આ અવતરણ યશાયા પ્રબોધક પરથી આવ્યું છે. કેટલીક ભાષાઓમાં ક્રિયાપદના પદાર્થને દર્શાવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જોકે તેઓ સૂચના સાંભળશે, તોપણ તેઓ સત્યને સમજી શકશે નહિ