1.1 KiB
1.1 KiB
A farmer went out to sow his seed
એક ખેડૂત ખેતરમાં બીજ વાવવા માટે નીકળ્યો અથવા ""ખેડૂત કેટલાક બીજને ખેતરમાં વાવવા ગયો
some fell
કેટલાક બીજ પડ્યા અથવા ""બીજમાંથી કેટલાક પડી ગયા
it was trampled underfoot
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તે પર ચાલ્યા"" અથવા ""લોકો તેમના પર ચાલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
the birds of the sky
આકાશ"" નો અર્થ રાખવા માટે આ રૂઢિપ્રયોગનું અનુવાદ સરળ રીતે ""પક્ષીઓ"" અથવા ""પક્ષીઓ નીચે ઉડ્યા અને"" તરીકે થઈ શકે છે.
devoured it
તે બધું ખાઈ ગયા અથવા ""તેમને સર્વને ખાઈ ગયા