gu_tn/luk/08/02.md

985 B

who had been healed of evil spirits and diseases

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ઈસુએ દુષ્ટાત્માથી મુક્ત કરી હતી અને રોગોથી સાજી કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Mary

ચોક્કસ સ્ત્રીઓમાંની"" એક (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Mary who was called Magdalene ... seven demons had gone out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મરિયમ, જેને લોકો મગ્દલાની કહેતા હતા ... ઈસુએ સાત દુષ્ટાત્માઓને કાઢ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)