gu_tn/luk/07/50.md

873 B

Your faith has saved you

તમારા વિશ્વાસને કારણે, તમે બચી ગયા છો. અમૂર્ત નામ ""વિશ્વાસ"" ને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે વિશ્વાસ કરો છો માટે, તમે બચી ગયા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Go in peace

તે જ સમયે આશીર્વાદ આપતી વખતે સલામ કહેવાની આ રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""તું જાય છે, તો હવે ચિંતા કરીશ નહિ"" અથવા ""તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો