gu_tn/luk/07/49.md

1.1 KiB

reclining together

મેજની આસપાસ એકસાથે બેસવું અથવા ""સાથે જમવું

Who is this that even forgives sins?

ધાર્મિક આગેવાનો જાણતા હતા કે ફક્ત ઈશ્વર જ પાપોને ક્ષમા કરી શકે છે અને તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વર હતા. આ પ્રશ્ન કદાચિત આક્ષેપ કરવા પૂછાયો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ કોણ છે જે વિચારે છે કે તે છે? ફક્ત ઈશ્વર જ પાપોને ક્ષમા કરી શકે છે!"" અથવા ""આ માણસ ઈશ્વર, જેઓ એકલા પાપોને ક્ષમા કરી શકે છે, તે હોવાનો ઢોંગ કેમ કરે છે?"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])