gu_tn/luk/07/47.md

1.6 KiB

I say to you

આ હવે પછી આવનાર વાક્યના મહત્વ પર ભાર મૂકે છે.

her sins, which were many, have been forgiven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેના ઘણા પાપો ક્ષમા કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for she loved much

તેનો પ્રેમ પુરાવો હતો કે તેના પાપો ક્ષમા થયા હતા. કેટલીક ભાષાઓ ""પ્રેમ"" ના પદાર્થને દર્શાવાય તેને આવશ્યક બનાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તે જેમણે તેને માફી આપી તેમને ખૂબ પ્રેમ કરે છે"" અથવા ""તે ઈશ્વરને ખૂબ પ્રેમ કરે છે

the one who is forgiven little

કોઈપણ જેને ફક્ત થોડી બાબતો જ ક્ષમા કરવામાં આવી છે. આ વાક્યમાં ઈસુ એક સામાન્ય સિદ્ધાંત જણાવે છે. જો કે, સિમોન સમજે એવી અપેક્ષા ઈસુ રાખતા હતા કે તેણે તેમના માટે ખૂબ જ ઓછો પ્રેમ દર્શાવ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)