gu_tn/luk/07/45.md

744 B

You did not give me a kiss

તે સંસ્કૃતિમાં એક સારો યજમાન તેના મહેમાનને ગાલ પર ચુંબનથી આવકારતો હતો. સિમોને આ પ્રમાણે કર્યું નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

did not stop kissing my feet

મારા પગને ચુંબન કરવાનું ચાલુ રાખ્યું છે

kissing my feet

સ્ત્રીએ અતિશય પસ્તાવો અને નમ્રતાના સંકેત તરીકે ઈસુના ગાલને બદલે તેમના પગને ચુંબન કર્યું.