gu_tn/luk/07/41.md

987 B

General Information:

તેઓ સિમોન ફરોશીને જે કહેવા જઈ રહ્યા છે તેના પર ભાર મૂકવા ઈસુએ તેને એક વાર્તા કહી. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

A certain moneylender had two debtors

બે માણસો એક શાહુકારના દેવાદાર હતા

five hundred denarii

500 દિવસોનું વેતન. ""દિનાર"" એ ""દીનારીયસ"" નું બહુવચનનું રૂપ છે. ""દીનારીયસ"" એ ચાંદીનો સિક્કો હતો. (જુઓ: [[rc:///ta/man/translate/translate-bmoney]] અને [[rc:///ta/man/translate/translate-numbers]])

the other fifty

અન્ય દેવાદારને પચાસ દિનાર અથવા ""50 દિવસનું વેતન"" નું દેવું હતું