gu_tn/luk/07/39.md

1.3 KiB

he said to himself, saying

તેણે પોતાને કહ્યું

If this man were a prophet, then he would know ... a sinner

ફરોશીએ વિચાર્યું કે ઈસુ કોઈ પ્રબોધક નથી કારણ કે તેમણે પાપી સ્ત્રીને પોતાને સ્પર્શ કરવાની છૂટ આપી. વૈકલ્પિક અનુવાદ: ""દેખીતી રીતે ઈસુ કોઈ પ્રબોધક નથી, કારણ કે એક પ્રબોધક જાણતા હોય કે આ સ્ત્રી જે તેને સ્પર્શી રહી છે તે પાપી છે

that she is a sinner

સિમોને ધાર્યું કે પ્રબોધક ક્યારેય પાપીને પોતાને સ્પર્શ ન કરવા દે. તેની ધારણાના આ ભાગને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તે પાપી છે, અને તેઓ તેણીને પોતાને સ્પર્શ કરવાની મંજૂરી આપશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)