gu_tn/luk/07/37.md

1.3 KiB

Now behold, there was a woman

જુઓ"" શબ્દ વાર્તામાંના નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

who was a sinner

જે પાપી જીવનશૈલી જીવી હતી અથવા ""જેની પાપી જીવન જીવવા માટેની પ્રતિષ્ઠા હતી."" તે ગણિકા હોઈ શકે છે.

an alabaster jar

એક ડબ્બી જે નરમ પથ્થરથી બનેલી હોય. સંગેમરમર એક નરમ, સફેદ ખડક છે. લોકો સંગેમરમર ડબ્બીમાં કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરતાં હતા.

of perfumed oil

તેમાં અત્તર સાથે. તેલમાં એવું કંઈક હતું જે તેને સુગંધિત બનાવતુ હતું. લોકો સારી સુગંધ આવે માટે તેને પોતાના વસ્ત્ર પર ઘસતા અથવા છાંટતા હતા.