gu_tn/luk/07/36.md

1.0 KiB

General Information:

દર્શકો માટે તે સમયની આ એક પ્રથા હતી કે જમ્યા વિના રાત્રી ભોજનમાં હાજર રહેવું.

Connecting Statement:

એક ફરોશી ઈસુને તેના ઘરે જમવા આમંત્રણ આપે છે.

Now one of the Pharisees

તે વાર્તાના નવા ભાગની શરૂઆત ચિહ્નિત કરે છે અને વાર્તામાં ફરોશીનો પરિચય કરાવે છે. (જુઓ: [[rc:///ta/man/translate/writing-newevent]] અને [[rc:///ta/man/translate/writing-participants]])

he reclined at the table

જમવા માટેના મેજ પર બેઠા. આરામદાયક ભોજનના સમયે, આ રાત્રીભોજનની જેમ, મેજની આસપાસ આરામથી સૂતા સમયે માણસો ખાય એ રિવાજ હતો.