gu_tn/luk/07/34.md

1.9 KiB

The Son of Man

ઈસુએ લોકો પાસેથી અપેક્ષા રાખી કે તેઓ સમજે તેઓ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

you say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

તેનું પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. જો તમે ""મનુષ્ય પુત્ર"" એને ""હું, એક મનુષ્ય પુત્ર"" તરીકે અનુવાદ કર્યું હોય, તો તમે તેને પરોક્ષ વાક્ય તરીકે દર્શાવી શકો છો અને પહેલા પુરુષનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે કહો છો કે તે ખાઉધરો અને દારૂબાજ છે અને ... પાપીઓ."" અથવા ""તમે તેના પર આરોપ લગાવ્યો કે તે વધુ ખાતો-પીતો અને ... પાપીઓ છે."" અથવા ""તમે કહો છો કે હું એક ખાઉધરો માણસ અને દારૂબાજ છું ... પાપીઓ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotations]] અને [[rc:///ta/man/translate/figs-quotations]] અને rc://*/ta/man/translate/figs-123person)

a gluttonous man

તે લોભી ખાનારો છે અથવા ""તે સતત ખૂબ જ ખોરાક ખાયા કરે છે

a drunkard

એક દારૂબાજ અથવા ""તે સતત વધુ પડતો દારૂ પીએ છે