gu_tn/luk/07/33.md

857 B

neither eating bread

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""વારંવાર ઉપવાસ કરવો"" અથવા 2) ""સામાન્ય ખોરાક ન ખાવો.

you say, 'He has a demon.'

લોકો યોહાન વિશે શું કહેતા હતા તે ઈસુ ટાંકી રહ્યા હતા. તેને પ્રત્યક્ષ અવતરણ વિના દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કહો છો કે તેને અશુદ્ધ આત્મા વળગ્યો છે."" અથવા ""તેનામાં અશુદ્ધ આત્મા હોય એવો તમે આરોપ મૂકો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)