gu_tn/luk/07/32.md

818 B

They are like

આ શબ્દો ઈસુની તુલનાની શરૂઆત છે. ઈસુ કહે છે કે લોકો એવા બાળકો જેવા છે જેઓ બીજા બાળકોના વર્તનથી ક્યારેય સંતુષ્ટ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the marketplace

એક વિશાળ, ખુલ્લો હવાવાળો વિસ્તાર જ્યાં લોકો તેમનો માલ-સામાનના વેચાણ કરવા આવે છે

and you did not dance

પરંતુ તમે સંગીત પર નૃત્ય ન કર્યું

and you did not cry

પરંતુ તમે અમારી સાથે રડ્યા નહિ