gu_tn/luk/07/31.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ લોકો સાથે યોહાન બાપ્તિસ્ત વિશે બોલવાનું ચાલુ રાખે છે.

To what, then, can I compare ... they like?

ઈસુ આ પ્રશ્નોનો ઉપયોગ સરખામણી રજૂ કરવા માટે કરે છે. તેઓને એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ એ છે જેની સાથે હું આ પેઢીની તુલના કરું છું, અને તેઓ કેવા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

I compare ... What are they like

આ એક સરખામણી છે એ કહેવાની આ બે રીતો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

the people of this generation

જ્યારે ઈસુ બોલ્યા ત્યારે લોકો જીવીત હતા.