gu_tn/luk/07/27.md

1.1 KiB

This is he concerning whom it is written

તે પ્રબોધકોમાંનો એક પ્રબોધક છે જેના વિશે લખ્યું હતું અથવા ""યોહાન તે છે જેના વિશે પ્રબોધકોમાંના એકે ઘણા સમય પહેલા લખ્યું હતું

See, I am sending

આ કલમમાં, ઈસુ માલાખી પ્રબોધકને ટાંકીને કહે છે કે યોહાન એ સંદેશવાહક છે જેના વિશે માલાખી બોલ્યો હતો.

before your face

આ રૂઢિપ્રયોગનો અર્થ ""તમારી સામે"" અથવા ""તમારી આગળ જવા"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

your

તમારો"" શબ્દ એકવચનમાં છે કારણ કે ઈશ્વર અવતરણમાં મસીહા વિશે બોલી રહ્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)