gu_tn/luk/07/26.md

1.3 KiB

But what ... A prophet?

આ હકારાત્મક જવાબ તરફ દોરી જાય છે. ""શું તમે કોઈ પ્રબોધકને જોવા ગયા હતા? અલબત્ત તમે એ માટે ગયા હતા!"" આ એક વાક્ય તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમે ખરેખર પ્રબોધકને જોવા માટે બહાર નીકળ્યા હતા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Yes, I say to you

ઈસુ આમ હવે પછી તેઓ જે કહેવાના છે તેના મહત્વ પર ભાર મૂકવા કહે છે.

more than a prophet

આ શબ્દસમૂહનો અર્થ એ છે કે યોહાન ખરેખર પ્રબોધક હતો, પરંતુ તે એક લાક્ષણિક પ્રબોધક કરતાં પણ મોટો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત એક સામાન્ય પ્રબોધક જ નહિ"" અથવા ""સામાન્ય પ્રબોધક કરતાં વધુ મહત્વપૂર્ણ