gu_tn/luk/07/25.md

1.3 KiB

But what ... A man dressed in soft clothes?

તેને પણ નકારાત્મક જવાબની અપેક્ષા છે, કારણ કે યોહાન કામચલાઉ વસ્ત્રો પહેરતો હતો. ""શું તમે નરમ વસ્ત્રો પહેરેલા માણસને જોવા બહાર ગયા હતા? ચોક્કસપણે નહિ!"" તેને પણ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે ચોક્કસપણે નરમ વસ્ત્રો પહેરેલા માણસને જોવા નીકળ્યા ન હતા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

dressed in soft clothes

આ કિંમતી વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. સામાન્ય વસ્ત્રો કામચલાઉ હતા. વૈકલ્પિક અનુવાદ: ""કિંમતી વસ્ત્રો પહેરેલા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

kings' palaces

એક મહેલ એ મોટું, કિંમતી ઘર છે કે જેમાં રાજા રહે છે.