gu_tn/luk/07/24.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ ટોળા સાથે યોહાન બાપ્તિસ્ત વિશે બોલવાનું શરૂ કરે છે. તેઓ તેમને અલંકારિક પ્રશ્નો પૂછે છે કે જેથી તેઓ તેમને યોહાન બાપ્તિસ્ત ખરેખર કેવો છે તે વિશે વિચારવા દોરી જાય.

What ... A reed shaken by the wind?

આ નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. ""શું તમે પવનથી હાલતા બરુને જોવા માટે બહાર ગયા હતા? ચોક્કસપણે નહિ!"" તેને એક વાક્ય તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચોક્કસ તમે પવનથી હાલતા બરુને જોવા બહાર ગયા નહોતા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

A reed shaken by the wind

આ રૂપકના સંભવિત અર્થો આ પ્રમાણે છે 1) એક વ્યક્તિ જેમ પવનથી બરુ સરળતાથી ખસી જાય છે તેમ સરળતાથી પોતાનો વિચાર બદલી નાખે છે અથવા 2) એક વ્યક્તિ જેમ પવન ફૂંકાય છે ત્યારે બરુ કર્કશ અવાજ કરે તેમ તે ખૂબ વાતો કરે છે પરંતુ કંઈપણ મહત્વનું કહેતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)