gu_tn/luk/07/23.md

1.1 KiB

Blessed is anyone who does not take offense at me.

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ મારા કાર્યોને કારણે મારા પર વિશ્વાસ કરવાનું અટકાવશે નહિ તેને ઈશ્વર આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Blessed is anyone who does not

લોકો જેમની પાસે નથી ... ધન્ય છે અથવા ""કોઈપણ જેની પાસે નથી ... ધન્ય છે"" અથવા ""જે કોઈ પાસે નથી ... તે ધન્ય છે."" આ કોઈ ચોક્કસ વ્યક્તિ નથી.

not take offense at me

આ બેવડા નકારાત્મક વાક્યનો અર્થ ""છતાં પણ મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)