gu_tn/luk/07/20.md

1.1 KiB

the men said, ""John the Baptist has sent us to you to say, 'Are you ... or should we look for another?'

આ વાક્યને ફરીથી લખી શકાય કે જેથી તેને ફક્ત એક પ્રત્યક્ષ અવતરણ હોય. વૈકલ્પિક અનુવાદ: ""માણસોએ કહ્યું કે યોહાન બાપ્તિસ્તે તેઓને તમને પૂછવા મોકલ્યા કે, 'શું જે આવનાર છે તે તમે જ છો, કે અમારે બીજાની શોધ કરવી જોઈએ?'"" અથવા ""માણસોએ કહ્યું, 'યોહાન બાપ્તિસ્તે અમને તમારી પાસે મોકલ્યા એ પૂછવા માટે મોકલ્યા છે કે શું જે આવનાર છે તે તમે જ છો, કે અમારે બીજાને શોધ કરવી જોઈએ.'' (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)