gu_tn/luk/07/17.md

610 B

This news about him spread

આ સમાચાર કલમ 16 માં લોકો જે કહી રહ્યા હતા તે બાબતોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ ઈસુ વિશે આ અહેવાલ ફેલાવ્યો"" અથવા ""લોકોએ ઈસુ વિશે આ અહેવાલ બીજાઓને જણાવ્યો

This news

આ અહેવાલ અથવા ""આ સંદેશ