gu_tn/luk/07/14.md

1014 B

he went up

તેઓ આગળ ગયા અથવા ""તેઓ મૃત માણસ પાસે ગયા

the wooden frame holding the body

આ એક ડોળી અથવા પથારી હતી જેનો ઉપયોગ મૃતદેહને દફનાવવાના સ્થળે લઈ જવા માટે કરવામાં આવતો હતો. તે એવું કંઈક ન હતું જેમાં શરીરને દફનાવવામાં આવ્યું હતું. બીજા અનુવાદોમાં ઓછા સામાન્ય ""નનામી"" અથવા ""અંતિમ સંસ્કાર માટે પથારી"" હોઈ શકે છે.

I say to you, arise

ઈસુએ આમ એ વાત પર ભાર મૂકવા માટે કહ્યું કે જુવાને તેમને આધીન થવાની જરૂર છે. ""મારી વાત સાંભળ! ઉઠ