gu_tn/luk/07/12.md

1.6 KiB

behold, a man who had died

જુઓ"" શબ્દ આપણને વાર્તામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિચયની રજૂઆત વિશે ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં એક મૃત વ્યક્તિ હતો જે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a man who had died was being carried out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મૃત્યુ પામેલ વ્યક્તિને શહેરમાંથી બહાર લઈ જઈ રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was being carried out, the only son of his mother (who was a widow), and a rather large crowd

બહાર લઈ જવું. તે તેની માતાનો એકનો એક પુત્ર હતો અને તેણીની વિધવા હતી. એક જગ્યાએ મોટી ભીડ. તે મૃત વ્યક્તિ અને તેની માતા વિશે પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

a widow

એક સ્ત્રી જેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને જેણે ફરીથી લગ્ન કર્યા નથી